Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

મનની આંખે

મનની આંખે

1 min
255


મનની આંખે ખોલ, તને ઈશ્વર મળશે, 

અંતરમનને જગાવ, તને ઈશ્વર મળશે. 


દેવાયા સઘળા વિચારોને અંતરપટ, 

મૌન બની સમાધિ કર, તને ઈશ્વર મળશે. 


મનમંદિરમાં મૂરત એક સ્થાપી ભાવથી, 

દિલનાં દરવાજા ખોલ, તને ઈશ્વર મળશે. 


સમય મારો વીતી રહ્યો છે યુગો યુગોથી, 

ભાવનાનાં પડળને ખોલ, તને ઈશ્વર મળશે. 


મનને ખોલી, દુષણો ભગાડી, ભક્તિને જગાવી, 

અલખની આરાધના કર, તને ઈશ્વર મળશે. 


દંડવત કરી આવી ગુરુજી તમારાં ચરણોમાં, 

ભવનાં બંધન ખોલ, તને ઈશ્વર મળશે. 


"સખી" જઈ રહી છું મૃત્યુની સમીપ હવે, 

મોહ માયાને છોડ, તને ઈશ્વર મળશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational