Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

LALIT PRAJAPATI

Drama Fantasy

4  

LALIT PRAJAPATI

Drama Fantasy

શું કહું

શું કહું

1 min
6


રોજ ચહેરાના ઠઠારા વિશે શું કહું ?

મારાં દિલ, બિચારા વિશે શું કહું ?


મજધારે આવીને શ્વાસ છે લીધો 

ડૂબાડતા એ કિનારા વિશે શું કહું ?


અટકું કો'નામ પર ને પૂછે જો કોઈ 

એમને પછી હું તમારા વિશે શું કહું ?


ઘણા સવાલોના જવાબ દઈ દેતા 

એક તમારા એ ઈશારા વિશે શું કહું ?


ચાંદલો ને ચાંદની એક જેવા લાગતા 

ચાંદની રાતના નજારા વિશે શું કહું ?


કોઈને પૂછશો, તો અંદાજ આવશે 

હું બીજું તો હવે મારાં વિશે શું કહું ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama