STORYMIRROR

Rekha Shukla

Comedy Fantasy Children

3  

Rekha Shukla

Comedy Fantasy Children

જુવાન

જુવાન

1 min
251

આ જુવાન થયેલાં છોકરાં....!

ઈન્ટરનેટ ની મજા કરે ને ફોન કરે એ ઝાઝાં..


લાવી લેપટોપ નવું ને પામ પાઇલટથી રમતાં..આ જુવાન થયેલાં છોકરાં....!

ફેક્સ ઉપર ફેક્સ કરે ને વાતુ કરે ઇમેઇલ માં...ડીવીડી વિડિઓ જોવાની આવે એમને મજા...આ જુવાન થયેલાં છોકરાં....!


બીએમડબલ્યુ લઈને ફરતાં ને ફરારીની વાતું કરતાં...રોલર સ્કેટિંગ ને આઈસ સ્કેટિંગ, ને સ્કાય ડાઇવિંગ પણ કરતાં...આ જુવાન થયેલાં છોકરાં....!

બરબેકયું તો ઘરે કરે ને રેસ્ટોરન્ટ માં જમતા..કસરત માલિશ કરે ઝાઝાં ને શરીરને સાચવતાં....આ જુવાન થયેલાં છોકરાં....!


Rate this content
Log in

Similar gujarati poem from Comedy