STORYMIRROR

Nana Mohammedamin

Comedy Others

4  

Nana Mohammedamin

Comedy Others

જોઈએ

જોઈએ

1 min
326

સાયકલ વાળને પણ સાઈડ જોઈએ,

ના હોય કામને નખરા જાજા જોઈએ,


રૂપ ન મળે તોય મેકઅપ તો કરવો જ જોઈએ, 

પગ વળે નહિ તોય પાછો ડાંસ કરવા જોઈએ, 


આવડે નહિ એકડો ને શિખામણ ઝાઝી જોઈએ, 

વચ્ચે વચ્ચે ક્યારેક દોઢ ડાહ્યા થવા જોઈએ,


રોકડ ભલે હોય ના ઉધાર માંગણી કરવા જોઈએ, 

ક્યારેક ક્યારેક જાહોજલાલી કરવા જોઈએ,


દિવસમાં એક વાર ઓનલાઇન થવા જોઈએ,

સૌની જાણ માટે એફબી-ઈન્સ્ટા સ્ટેટસ અપડેટ જોઈએ,


હજારોમાં નહી વાતોને લાખો-કરોડોમાં કરવા જોઈએ,

"નાના"ને સાદગીથી નહીં મોટાઈથી વધારવા જોઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy