STORYMIRROR

Manjibhai Bavaliya,મનરવ

Comedy Romance

3  

Manjibhai Bavaliya,મનરવ

Comedy Romance

જોઈને

જોઈને

1 min
8

જમાનોય જોર કરે છે પરિવર્તનમાં,

કાચંડો પણ રંગ બદલે છે તરુ જોઈને,


મન ભરવાથી શું વળે ચિત્તસેન વિના,

કાલિ કરવાવાળાની યુક્તિઓ જોઈને,


પળે પળે રજૂ થાય છે નવા ચિત્રો સૂના,

અને વહેતી રહે પ્રયુક્તિઓ જોઈને,


લાગે છે રંગનો જમાનો વહી રહ્યો,

મનરવ રંગાઈ જાને રંગેલા જોઈને.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy