ભાવના ભડકાવી
ભાવના ભડકાવી

1 min

175
જૂની પુરાણી વાતમાં
ભાવ ના આપ્યો એટલામાં
તો એની ભાવના ભડકી
વિતર્ક કરી એવી વાતમાં
તર્ક બતાવ્યો શાણપણથી
ને ભાવના ભડકી ઉઠી
સામા વાળાએ મેદાનમાં
છક્કો લગાવ્યો જોરથી
ને ભાવના ભડકી તાળીથી