STORYMIRROR

Kaushik Dave

Comedy Drama Fantasy

3  

Kaushik Dave

Comedy Drama Fantasy

બસ તારા માટે

બસ તારા માટે

1 min
10

લીધો છે હાથમાં એને

જીવું છું વ્હાલા તારા માટે,


સવારે ઊઠીને દર્શન કરતો

ચૂસ્કી ચૂસ્કી ચા પીતો,


હાથમાં રહેલો કપ મને

હંમેશા એવું પણ કહેતો,


લીધો છે હાથમાં તેં મને

જીવું છું વ્હાલા તારા માટે,


ઠંડીમાં તો ઠંડી ઊડાડું

હે ચા, બસ જીવું છું તારા માટે,


આદુ ફુદીનાની ચા કહે

સવાર સાંજ તો તારા માટે !


લીધો છે હાથમાં વ્હાલી

મને ગમતી ચાયની પ્યાલી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy