જિંદગી
જિંદગી
તારું વર્ણન કેવી રીતે કરું હવે
તું તો છે અવર્ણનીય જિંદગી
ક્યારે સુખ તો કયારેક દુઃખ બતાવી જાય તું
એવો તો છે તારો સ્વભાવ જિંદગી...
નથી કળી શક્યું કોઈ તને મન આમ
એક પળમાં બતાવીશ કયો રંગ જીવનમાં
ક્યારેક આંખોમાં ખુશીનાં આંસુ તો કયારેક...ગમના..
તું છેજ એવી જિંદગી કરી નાં શકાય તારા પર ભરોસો
કેવી તો તું છે અવર્ણનીય જિંદગી.
આપી જિંદગી તમે પ્રભુ આવી અમને
એનો હરેક પળ છે સંઘર્ષ ...સંઘર્ષ.
