STORYMIRROR

Chaitanya Joshi

Abstract Drama Fantasy

3  

Chaitanya Joshi

Abstract Drama Fantasy

જીવનપંથનો મુસાફર

જીવનપંથનો મુસાફર

1 min
14.2K


ડગલે પગલે રાખે જે સબર,

કર્મયોગી થઈ મેળવે માતબર,

ના હોય આફતનો એને ડર,

માનવી જીવનપંથનો મુસાફર,


હમરાહી મળી જાય દિલબર,

જિંદગાની વીતે સારી નિરંતર,

સંકટકાળે હિંમત રહે આખર,

માનવી જીવનપંથનો મુસાફર,


આજ આવ્યોને કાલે એ જાશે,

સત્કર્મો થકી સમાજમાં પંકાશે,

કર્મપાથેય રાખવું સદાએ સુંદર,

માનવી જીવનપંથનો મુસાફર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract