STORYMIRROR

Mehul Patel

Abstract Tragedy Thriller

3  

Mehul Patel

Abstract Tragedy Thriller

જીવી લે જનમારો

જીવી લે જનમારો

1 min
425

નથી કોઈ કોઈનો દોસ્ત,

કે નથી કોઈનો દુશ્મન;


આતો મનની માયાજાળ છે,

જીવી લે જીવન મૃત્યુ ચક્ર !


થશે પૂરો તારો જનમારો,

નહીં મળે મનુષ્ય જન્મનો લ્હાવો !


જીવન મૃત્યુ એક રમત છે

થાય છે શરૂઆત તો નિશ્ચિત તેનો અંત !


જીવન થકી શરૂઆત છે,

મૃત્યુ પામ્યા ને થયો જીવનનો અંત !


કોણ કોનો દોસ્ત ને,

કોણ કોનું દુશ્મન !


વિચારે ! સૂનું સૂનું,

ખાલી ખોખા સમુ પડ્યું નિર્જીવ તન !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract