STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 18

જીકે અંતાક્ષરી 18

1 min
379

(પર)

વિજ્યાલક્ષ્મી પંડિત બને છે,

યુનો મહાસભાનાં પ્રમુખ;

સુચેતા કૃપલાણી સદા ઈચ્છે,

મુખ્યમંત્રી બની પ્રજાનું સુખ.


(પ૩)

ખુશી મળે અરુંધતી રોયને,

બની બુકર પ્રાઈઝ વિજેતા;

પ્રથમ સ્ત્રી રાજ્યપાલ તરીકે,

સરોજિની નાયડુ રહેતાં.


વાદ્ય અને વાદ્યકારો


(પ૪)

તબલાં વગાડી પ્રખ્યાત થયા,

ઝાકીરહુસૈન, ઉસ્તાદ અલ્લારખાં;

સુરબહારમાં ખીલી ઊઠે,

અલગારી બનીને ઈમારતખાં.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy