Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manisha Patel

Fantasy

3  

Manisha Patel

Fantasy

ઉત્કંઠા માતૃમનની

ઉત્કંઠા માતૃમનની

1 min
124


કેવું હશે સર્જન એ અદ્ભૂત ઈશનું જે આકાર લઈ રહ્યું છે ગર્ભમાં !

 હશે એ રાજકુમારી કે કોઈ રાજકુમાર વિચારે સતત એ સંદર્ભમાં !

 

નવમાસ સિંચન કરી નિજ રક્તથી સ્વપ્નો સેવતી જે હજાર !

 ગુંજશે કિલકારી, મુખ ચંદ્ર સમું, નાની હથેળીઓ, હૃદયે મમત્વ સંચાર !

 

માતૃ મનની ઉત્કંઠાથી વિશેષ કોઈ ઉત્કંઠા હશે જ નહીં જગમાં કદાચ !

 હાથમાં લઈ નિજ બાળના પ્રથમ સ્પર્શની ઉત્કંઠાથી વિશેષ કોઇ ઉત્કંઠા હશે જ નહીં કદાચ...!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy