STORYMIRROR

Manisha Patel

Abstract Inspirational

4  

Manisha Patel

Abstract Inspirational

ગુરુ મહિમા

ગુરુ મહિમા

1 min
392

ગુરુ વિના જીવન નહીં, 

ગુરુ વિના નહીં શબ્દ જ્ઞાન, 

ગુરુ વિના ગણતર નહીં, 

ગુરુ વિના નહીં વિદ્યા કેરાં માન, 


ગુરુ વિના જીવન કૂપમંડૂક સમ, 

ગુરુ કરાવે સમસ્ત સંસારનું ભાન,

ગુરુ કેડીઓ કંડારે જીવનની, 

ગુરુ જીવનનો માર્ગ બનાવે આસાન, 


ગુરુ જ્ઞાન પ્રકાશ પાથરે જીવનમાં, 

ગુરુ અંતર્મન કરે પ્રકાશમાન, 

ગુરુ મુક્તિનો માર્ગ બતાવે, 

ગુરુ જગાડે કૈવલ્ય જ્ઞાન.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Abstract