Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

3  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

ઉગારજે કાન્હા હવે

ઉગારજે કાન્હા હવે

1 min
178


મજધારમાં મુજ નાવડી, તું તારજે કાન્હા હવે !

પતવાર દીધી હાથમાં, ઉગારજે કાન્હા હવે !


પીડે ઘણાં દ્વેષો મને, દલદલ મહીં હું ખૂંપતી,

દઈ જ્ઞાન સાચા કર્મનું, તું ડારજે કાન્હા હવે !


વણઝાર આવે કામનાની, ચેન સઘળું ચોરતી,

સંતોષનું અમરત ધરી, તું તારજે કાન્હા હવે !


મધરાત માની ઊંઘતી આળસ, પ્રમાદે રાત દિન,

આપી કિનારો, અવગુણો ભંડારજે કાન્હા હવે !


રણકાર ખોવાયો હૃદયથી, ભાવ ઉરથી ગ્યો ખરી, 

ભીનાશ 'શ્રી' ના દિલ મહીં, શણગારજે કાન્હા હવે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy