STORYMIRROR

Kaushik Dave

Tragedy Fantasy Others

3  

Kaushik Dave

Tragedy Fantasy Others

પરીક્ષા

પરીક્ષા

1 min
210

હર સમયે

નથી હોતી સરળ

જિંદગી પણ.


જિંદગી પળ

માણી લેવી જોઈએ

ફરી ના મળે.


કસોટી ટેસ્ટ

જિંદગીમાં કાયમ

આવી જ જાય.


ના હારો તમે

હિંમત રાખી જીવો

પરીક્ષા પાર.


લે છે કસોટી

ઈશ્વર પણ હવે

સર્વજનોની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy