STORYMIRROR

Dipti Inamdar

Fantasy

3  

Dipti Inamdar

Fantasy

મેહુલિયો

મેહુલિયો

1 min
224

ગગન ગાજે

અષાઢી આમંત્રણે,

મોર ગહેકે.


વાદળે વીજ,

ચમકે નયન થૈ

રૂપાળી બીજ.


હેતાળ કચ્છી

લે રેતાળ પ્રદેશે

વાદળ ઝીલી.


મોર ટહુક્યાં

અષાઢી આમંત્રણે,

કચ્છી પ્રદેશ.


નવીન વર્ષે,

થૈ શરૂઆત : ધણી

લાખા ફુલાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy