લાગણી
લાગણી
છોડ છે ભીનો-ભીનો, ને ફૂલ ઊગતું,
પર્ણ પણ ભીનાં-ભીનાં, ને મૂળ ઊગતું,
લાગણી ભીની છે લજામણીય લીલી,
આ પવન ધીમાં-ધીમાં ને શૂળ ઊગતું.
છોડ છે ભીનો-ભીનો, ને ફૂલ ઊગતું,
પર્ણ પણ ભીનાં-ભીનાં, ને મૂળ ઊગતું,
લાગણી ભીની છે લજામણીય લીલી,
આ પવન ધીમાં-ધીમાં ને શૂળ ઊગતું.