STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

4  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 12

જીકે અંતાક્ષરી 12

1 min
524

(૩૪)

તેનસિંગે એવરેસ્ટ આંબ્યું,

        સાથમાં તેના હિલેરી;

ઇંગ્લીશ ખાડી તરી જઈને,

        મિહિર સેનની ખુશી અનેરી.

(૩પ)

રાધાકૃષ્ણનના માથે ચડયો,

        ઉપરાષ્ટ્રપતિનો તાજ;

વ્યકિતગત સત્યાગ્રહમાં,

        વિનોબા ઉઠાવે અવાજ.

(૩૬)

જવાહરલાલ નહેરૂ બન્યા,

        દેશના પ્રથમ વડાપ્રધાન;

જી. શંકરકુરૂપને મળ્યું,

        જ્ઞાનપીઠ એવોર્ડનું માન.

   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy