STORYMIRROR

Shaurya Parmar

Drama Fantasy

4  

Shaurya Parmar

Drama Fantasy

વિચારોની વસ્તી.

વિચારોની વસ્તી.

1 min
898




સરિતા સમયની,

જાય ધસમસતી,


શ્વાસ થાય ઓછા,

પળો થાય પસ્તી,


છે એટલી ખબર કે,

જિંદગી નથી સસ્તી,


એટલેજ ...

હાથમાં હલેસાંને,

કાગળની કશ્તી,


ક્યાં છે એકલતા?

છે વિચારોની વસ્તી,


હું જીવું જાત સાથે,

છે શબ્દોની મસ્તી,


દેખાય સઘળે અહીં,

જિંદગી કેવી હસતી!


સરિતા સમયની,

જાય ધસમસતી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama