STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 06

જીકે અંતાક્ષરી 06

1 min
392

(૧૬)

મોટું રાજ્ય વસ્તીની દૃષ્ટિએ,

ગણાય છે ઉત્તરપ્રદેશ;

કશ્મીરમાં જાય તે કહે,

કર્યો જાણે સ્વર્ગમાં પ્રવેશ.


(૧૭)

શરાવતીની યોજના,

જળવિદ્યુતમાં મોટી ગણાય;

ગેરસપ્પાનો ધોધ મોટો,

કર્ણાટકમાં તેની ખૂબ સહાય.

ભારતમાં પ્રથમ શરૂઆત


(૧૮)

યુનિવર્સિટી શરૂ થઈ,

મુંબઈ, ચેન્નઈ, કોલકતા;

રેલવેની શરૂઆત થઈ,

સ્ટેશન મુંબઈ ને થાણા હતાં.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy