STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Fantasy Others

4  

VIGNESH DESAI 'ANIVESH'

Fantasy Others

હેતની હેલી

હેતની હેલી

1 min
189

પ્રણયની ૠતુની રાહ જોઈને બેઠો છું, 

હેતની ડાળી જો ને ઝૂકાવીને બેઠો છું,


પાંગરે પુષ્પો આશ લગાવીને બેઠો છું,

સુગંધનો દરિયો શ્વાસમાં ભરવા બેઠો છું,


આવે હેતની હેલી રાહ જોઈને બેઠો છું,

ભીંજાવા તેમાં હું સજ્જ થઈને બેઠો છું,


પ્રણયની ૠતુની રાહ જોઈને બેઠો છું, 

હેતની ડાળી જો ને ઝૂકાવીને બેઠો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy