અષાઢી બીજ
અષાઢી બીજ
અષાઢી વાદળ ગરજ્યા 'ને
વરસ્યા મુશળધાર,
તાત મનમાં હરખાય ઘણોને
ટાઢક વળી અપાર,
સુખ શાંતિ ને સમૃદ્ધિ દાતા
કચછીનો તહેવાર,
સજ્જ થઈને નિકળ્યા જો ને
નગરચર્યાએ નાથ.
અષાઢી વાદળ ગરજ્યા 'ને
વરસ્યા મુશળધાર,
તાત મનમાં હરખાય ઘણોને
ટાઢક વળી અપાર,
સુખ શાંતિ ને સમૃદ્ધિ દાતા
કચછીનો તહેવાર,
સજ્જ થઈને નિકળ્યા જો ને
નગરચર્યાએ નાથ.