STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Tragedy

2  

VIGNESH DESAI 'ANIVESH'

Tragedy

ખામોશી

ખામોશી

1 min
508

તારી આ ખામોશીને હું શું સમજુ?

પારખું મારી ધીરજનું કે,

ફાયદો વિવશતાનો?


તારી તે લાગણીને હું શું સમજુ?

પરિણામ તારા શાણપણનું કે,

જવાબ મારી મૂર્ખતાનો?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy