STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Others

3  

VIGNESH DESAI 'ANIVESH'

Others

અમૃત મહોત્સવ આઝાદીનો

અમૃત મહોત્સવ આઝાદીનો

1 min
282

આવ ઉજવીએ અમૃત મહોત્સવ આઝાદીનો,

મહોત્સવ 75 વર્ષોના આત્મનિર્ભર ભારતનો,


મહોત્સવ ખેડૂતની મહેનત અને ટેકના ભાવનો,

મહોત્સવ રાંધણ ગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવનો,


આવ ઉજવીએ અમૃત મહોત્સવ આઝાદીનો,

મહોત્સવ જમ્મુ-કાશ્મીર અને કલમ 370નો,


મહોત્સવ સર્જિકલ-સ્ટ્રાઇક 'ને અભિનંદનનો,

મહોત્સવ હેરિટેજ સાઇટ્સ અને પ્રવાસનનો, 


આવ ઉજવીએ અમૃત મહોત્સવ આઝાદીનો,

સારા-નરસાં નિર્ણયો 'ને જનતાના વિકાસનો. 


Rate this content
Log in