STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Classics Inspirational

4  

VIGNESH DESAI 'ANIVESH'

Classics Inspirational

મહાત્મા

મહાત્મા

1 min
460

પોરબંદરથી પ્રીટોરિયા સુધી

થાય  છે  જેના  ચર્ચા

હા એ જ મહાત્મા.


કોટ ટાઇથી ધોતી સુધી

કર્યા  ઘણાં  અખતરા

હા એ જ મહાત્મા.


ડરબનથી લઇ દખ્ખણ સુધી

બતાવ્યા છે જેણે પરચા

હા એ જ મહાત્મા.


સત્ય, અહિંસા અને શાંતિ

આજીવન છે જેના સખા

હા એ જ મહાત્મા.


વિશ્વશાંતિ ને હરિજન ઉદ્ધાર

કર્યા છે જેણે પોતાના

હા એ જ મહાત્મા.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Classics