ગુર્જરી
ગુર્જરી
1 min
331
એ ગુર્જર ધરા તારા ગુણના શું વખાણ કરું,
તારે ઉત્તરે ગઢ ઇડરનો; દક્ષિણે સહવાસ સાગરનો,
જ્યોતિર્લિંગ, શક્તિપીઠને તીર્થસ્થાનનો ખજાનો.
ગાંધી, સરદાર, અદાણી ને અંબાણી
સપૂતોના કારજ તુને જાય છે વખાણી.
ગુર્જરી ભાષાનું 'અનિવેશ' ગૌરવ ઘણું;
એ ગુર્જર ધરા તારા ગુણના શું વખાણ કરું.