STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Romance

3  

VIGNESH DESAI 'ANIVESH'

Romance

ૠણાનુબંધ

ૠણાનુબંધ

1 min
226

ન જાણે કેવો હશે એ ૠણાનુબંધ,

એમને જોયા ને તૂટ્યો આંખોનો બંધ.


ન જાણે કેવો હશે એકમેકનો સંબંધ,

એમને જોયા ને તૂટ્યો આંખોનો બંધ.


ન જાણે કેવા હશે તે લાગણીમાં અંધ,

એમને જોયા ને તૂટ્યો આંખોનો બંધ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance