જીકે અંતાક્ષરી 05
જીકે અંતાક્ષરી 05
(૧૩)
નથી સુંદરવનનો જોટો,
ડેલ્ટા મોટો તે સુંદર;
ઊંચો બંધ ભાંકરા-નાંગલ,
પંજાબને બનાવે સદ્ઘર.
(૧૪)
રેલવેનો રૂટ છે લાંબો,
જમ્મુ-તાવી-કન્યાકુમારી;
મોટી સિવિલ હોસ્પિટલ,
અનેક લોકો તેના આભારી.
(૧પ)
રેલવે પ્લેટફોર્મ સૌથી લાંબું,
ખડગપુર બંગાળમાં;
મધ્યપ્રદેશને ગણાય છે,
મોટું રાજ્ય વિસ્તારમાં.
(ક્રમશ:)
