ઝભ્ભો - જાકીટ
ઝભ્ભો - જાકીટ
લેંઘો-ઝભ્ભો-જાકીટ છે તો સંગીત છે..!
ક્યારેક માણીને તો જોજો...
લેંઘો-ઝભ્ભો-જાકીટ તો પ્રિયતમની યાદ છે,
ક્યારેક અનુભવીને તો જોજો...
લેંઘો-ઝભ્ભો-જાકીટ છે તો પ્રેમની પરિભાષા છે,
ક્યારેક એને પહેરી તો જોજો...
લેંઘો-ઝભ્ભો-જાકીટ છે તો મન'નો આનંદ છે.!
ક્યારેક આ મસ્ત આનંદ માણીને તો જોજો...
લેંઘો-ઝભ્ભો-જાકીટ છે તો 'દિપુ' ની આન-બાન-શાન છે,
એક વાર કવિ બની તો જોજો.
