Diptesh Mehta

Tragedy

1  

Diptesh Mehta

Tragedy

ઉધ્ધતાઈ

ઉધ્ધતાઈ

1 min
78


કરો

વડીલોની

આજ્ઞાનું પાલન

એ'જ સાચી માણસાઈ

આવું જાહેરમાં બોલનારા

અને ઘરમાં ઉધ્ધતાઈ કરનારા

નરાધમ લોકોને 'દિપુ' નજીકથી

ઘણું બધું સારી રીતે ઓળખે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy