STORYMIRROR

Diptesh Mehta

Romance

4  

Diptesh Mehta

Romance

આગમન

આગમન

1 min
407

તારા કામણગારા ચક્ષુ મને વ્હાલાં લાગે,

તારું રૂપ જોઈ મને પ્રેમની તરસ જાગે.


હદયમાં તારા શ્વાસની ખુશ્બુ યાદ આવે,

તારા આગમનની અધૂરી આસ ફરી ફરી જાગે.


વર્ષાઋતુમાં ભીંજાતી મારી ઈચ્છાઓ,

નિરર્થક બકવાસ અને સાલસ લાગે.


તારા વિના ધોધમાર રડતાં મારા નયનોમાં,

યાદોથી મન ચોધાર રડતું આકાશ લાગે.


અધ..ધ..ધ..વરસ્યા પછી ચાલી જતી આ વર્ષા,

પછી 'દિપુ'ને નયનોમાં ઘણી ખારાશ લાગે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance