STORYMIRROR

Diptesh Mehta

Abstract

3  

Diptesh Mehta

Abstract

એકવાર 'દિપુ' ને પર્સનલમાં મળો

એકવાર 'દિપુ' ને પર્સનલમાં મળો

1 min
205

સૌનો મોજીલો દોસ્ત છું,

અપમાન ભર્યા શબ્દોને પણ મધમાં બોળી બોળીને આરોગુ છું,

પર્સનલમાં આવી તમે એકવાર હૈયું તો ખોલો..!


એક અહેસાસ છે મારો 'મિત્ર'..!

તેનેય તમે શબ્દોથી કાં તોળો..?


તમે શું જાણો 'દિપુ'ની મિત્રતાની તાકાત..!

નહીંતર તેનાં તરફી હર હંમેશ આમ ના બોલો..!


તમારાં શબ્દો-જોક્સ કે શાયરીની ચોરી કરવા અમે ક્યાં ગયાં'તાં..!

તમારી જેમ તમારા વિશે અમે ક્યાં કોઈને કહેવા'ય ગયાં'તાં યાર..!


ભૂલી જઈ સાનભાન તમારું

બંસીનાં સૂર બનીને શા'કામ વહી રહ્યાં..!


એકવાર ખોલી નાંખો હૈયું તમારું,

આમ અશ્રુ બનીને કાં ટપકો..?


એટલેજ કહું છું મારાં પ્રિય મિત્ર...

પર્સનલમાં આવી મળો, 

તમે એકવાર હૈયું તો ખોલો..!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract