Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Diptesh Mehta

Children Stories

3  

Diptesh Mehta

Children Stories

મામાનું ઘર

મામાનું ઘર

1 min
9.6K


બા - દાદા તરફથી મળતો નિઃસ્વાર્થ પ્રેમ એ મોસાળ...

જ્યાં આપણે આપણું ધાર્યું કરી શકીએ એ મોસાળ...


મામાનો ભાણેજ પ્રત્યેનો લગાવ એ મોસાળ...

માં જેવો'જ મીઠો શબ્દ 'મામા' એ મોસાળ...


માં સમાન તે માસી, માસીનું વ્હાલ તે મોસાળ...

જ્યાં ભાણેજના તમામ મનોરથ પુરા થાય એ મોસાળ...


ભાણેજના સૌ શુભચિંતક બની રહે એ મોસાળ...

પોતાના બાળક સમજી મળતા મીઠા હેત એ છે મોસાળ...


મામાના ઘરનું નામ સાંભળતાંજ બાળક પણ હરખાઈ જાય એ મોસાળ...

મામાના ઘરે જવાથી સ્વર્ગ જેવી અનૂભુતી થાય એ મોસાળ...


'મોસાળ' ની એક વાત બહુ ગૌરવ લેવા જેવી હોય છે,

ત્યાં બધા આપણાંને આપણી 'માં' ના નામથી ઓળખતા હોય છે...


Rate this content
Log in