Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Diptesh Mehta

Others

3  

Diptesh Mehta

Others

કલ્પના. કરો

કલ્પના. કરો

1 min
11.5K


કલ્પનાની કલ્પના કરવી અને

કલ્પનાની કલ્પનાની કલ્પના કરી,

કલ્પના ને સાકાર કરવી

એ કલ્પનાની કલ્પના કઈ કલ્પના કરી શકે ?


કલ્પના કરવા માટે કલ્પના સમક્ષ,

કલ્પના કરવી કલ્પનાની બહાર છે,

કલ્પનાના આશિર્વાદ માટે કલ્પના કરો,

લોકડાઉન પછી આવનારી નવી સવારની કલ્પના કરો,

કેટલી સુંદર હશે એ કલ્પનાભરી સવાર.


Rate this content
Log in