જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
આજે પૂરી દુનિયામાં લાગી ‘કોરોના’ની આગ છે,
બધાની જિંદગીમાં કોઈક પણ સ્વરૂપે કોરોનાના ડાઘ છે,
જ્યાં સુધી નથી મળતો આપણને અલ્લાદીનનો જાદુઈ ચિરાગ,
ત્યાં સુધી માસ્ક, અને રસીકરણને સમજવાનો જાદુઈ ચિરાગનો ભાગ છે.
