STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

ઈશ્વરનાં છે અનંત ઉપકાર

ઈશ્વરનાં છે અનંત ઉપકાર

1 min
242

ઈશ્વરના છે આપણા ઉપર અનંત ઉપકાર,

અદ્ભૂત માનવનો આપ્યો એણે અવતાર,


પવન, પાણી અને ખાવા માટે આપ્યું અનાજ,

કિંમતી શરીરરૂપી આપ્યો એણે ઉપહાર,


લીલાં પાંદડાં અને લાલ ફૂલો કેવા શોભે !

પ્રકૃતિ સર્જી એને ધરાનો કર્યો સુંદર શણગાર,


જીવન આપ્યું સુંદર તકો આપી છે,

ચાલો સાથે મળી ઉજવીયે આ અવસર,


અમૂલ્ય માનવ દેહ થકી સેવાના કાર્યો કરીએ,

એકબીજાને મદદ કરવામાં ન રાખીએ કસર,


મર્યા પછી પણ લોકોના દિલમાં જીવંત રહીએ,

ચાલો આપણા કાર્યમાં રાખીએ એટલી અસર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract