STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

4.0  

Pooja Patel

Abstract Inspirational

હીરો

હીરો

1 min
213


ઘસાયો જ્યારે

ત્યારે તે બન્યો એક

હીરો ચમક્યો !


ખૂબ જ તપ્યો

ઘણો બધો ઘસાયો

આકાર પામ્યો !


શોભા વધારી

સોના અને ચાંદીના

ઝવેરાતની !


શ્રેષ્ઠ વ્યક્તિની

ઉપમાઓ અપાય

સરખાવીને !


જોઈ શકાય

હીરાની આરપાર

સદાય માટે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract