STORYMIRROR

Narendra K Trivedi

Abstract Inspirational

3  

Narendra K Trivedi

Abstract Inspirational

હારજીતનાં લેખાજોખા અહીં રોજ

હારજીતનાં લેખાજોખા અહીં રોજ

1 min
149

હારજીતનાં, લેખાજોખા અહીં, રોજ થાય છે

કોઈની હાર - જીતમાં જીવન વીતી જાય છે,


ભૂલાય છે પૂર્વને, પશ્ચિમનાં સંગાથે, અહીં

નહીં સમજાય પણ આ જ વાયરો ત્યાય છે,


નહીં થાકું, આપની જ આવવાની રાહ જોતા

 આમંત્રણો ટુકડે ટુકડેથી વહેંચાય છે,


આવ--જા તો થાય છે, મુસીબતો બદલાય છે

અને, કંઈ ને કંઈ થાય છે, તે ક્યાં ભૂલાય છે,


સમય વહી જાય છે, લોક સંગાથથી, અને

પગથાર પરની નિશાની તો બદલાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract