હાલરડું - સોનાને પારણે
હાલરડું - સોનાને પારણે
હં.... હં... હં.... હં.... હં..
હાં... હાં... હાં... હાં...
સોનાને પારણે... ઝૂલે.. મારી... લાડલી..
હેતની દોરીએ..... ઝૂલાવે.... તેની... દાદી..
હં..... હં.... હાં.. હાં....
તેના પારણે પોપટ,... મેના ને મોર.....
મારી લાડલી મચાવે છે....
બહુ શોર...
આંખમાં આવે મીઠી.. મીઠી... નીંદરડી...
સપનાઓ.. લઈ.. આવે.. છે... તાણી... તાણી...
પરીઓના દેશમાં લઈ.. જાય... નીંદરડી તારલિયાંને દેશ... જાય.. મારી... લાડલી...
હં.... હં.. હાં.... હાં.
