STORYMIRROR

Nirali Patel

Children Classics Comedy

3  

Nirali Patel

Children Classics Comedy

હાઈકુ- ગુજરાતીને

હાઈકુ- ગુજરાતીને

1 min
1.4K


'Gujarati'ને,

લખ્યું વંચાવવાને,

સમઝાશે ને?


અર્થ-

આજકાલના લોકો અંગ્રેજીને પ્રાધાન્ય વધુ આપવામાં માન્યા છે. તેમના સંતાનોને ગુજરાતી નહી આવડે એમ વટથી કહે છે, તેથી તેઓને ઉદ્દેશીને લખાણ લખ્યું છે. અંગ્રેજીમાં ગુજરાતી તો વાંચી શકશે. (કટાક્ષ)


Rate this content
Log in

Similar gujarati poem from Children