STORYMIRROR

Nirali Patel

Tragedy Inspirational

3  

Nirali Patel

Tragedy Inspirational

એકમેકના થઈને રહીએ

એકમેકના થઈને રહીએ

1 min
13.3K


કહેજે એકમેકના થઈને રહીએ

આવો દ્રષ્ટાંત નજરે નિહાળીએ

તડકાને મીઠો છાંયો કહેનાર 

યુગલને લગ્નતિથિએ વધાવીએ

શ્વાસ લીધા ધરતી પર જીવે

ત્યારથી પ્રભુ પાછા લેવા મથે

આંખમીચોલીથી મસ્તીમાં જીવે

કાલની ચિંતા શી? માણો આજને

સાથ નિભાવવા જીવનભરને

પળ પળ વચન બંને સાધે

દવા દુવા કંઈ ના અડે તોયે

પ્રેમથી કંઈ સથવારો નિભાવે

આંટીઘૂંટી તો ઘૂંટીને પીલે

મદમસ્ત એ તો થઈને મહાલે

ધન્ય છે આ બેય જીવોને

બીજાને જે જીવતાં શીખવે


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy