STORYMIRROR

Nirali Patel

Inspirational

3  

Nirali Patel

Inspirational

કલ્કિ

કલ્કિ

1 min
26.6K


(ઇતના તું કરના સ્વામી

જબ પ્રાણ તન સે નિકલે- રાગ)


કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ,

કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ,


વિખરાય જગ એ પહેલાં,

આપણે ઘર માની લઈએ,

કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ,


સરકાર અને ભારત માને,

કોઈ નજર લાગી સમઝીયે,

કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ,


આગ બુઝાવી દિલોની,

ભાઈચારાનાં રોપા રોપીએ,

કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ,


વાદ ન લેતાં બીજાં નાં,

ચિંતનથી સ્વઅધ્યયન કરીએ,

કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ,


આંગળી ચીંધવા કરતાં,

હું સંભાળીશ બોલી લઈએ,

કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ,


ટીકા ટિપ્પણી કરતાં,

નિર્ણય લઈ નિવેડો લાવીએ,

કલ્કિ જન્મે એ પહેલાં,

આપણે જ કલ્કિ બનીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational