STORYMIRROR

Nirali Patel

Inspirational Others Romance

3  

Nirali Patel

Inspirational Others Romance

વેદના

વેદના

1 min
27.4K


અંતરની વેદનાને ઓથ ક્યાંથી મળે,

સીમાડાં નથી છેક આઘે લગી.


મનની મનમાં રહી કોણ જાણે,

કાન નથી અહીં સાંભળવાં લગી.


છાનું છૂપું રોઈ લઉં કોણ પીછાણે,

કોઈ બાહો નથી પ્રસરવા મહીં.


વાટ જોતી ઊભી, દીવા ની વેળા એ,

કોઈ ન આવ્યું ? કોણ જાણે,

પ્રેમની સીમા છે કઈ ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational