STORYMIRROR

Kaushik Dave

Comedy Drama Inspirational

3  

Kaushik Dave

Comedy Drama Inspirational

ઘરથી ઘર

ઘરથી ઘર

1 min
220

બેસી સોફા પર,

પ્રેમ થી બોલી,

જાવ છો ક્યાં ?,

બોલો મારા વ્હાલા?,

લોક ડાઉન છે હમણાં,

પકડશે તમને ,

તમારા સાળા,

સાંભળી ને બોલે,

સીધા પતિદેવ,

બોર થયો છું હું ડિયર,

જઈ આવું હું નિયર,


બહાર જતા મને,

લાગે ના કોઈ ફિયર,

બોલે હસતા હસતા,

હસમુખી પત્ની,

બહાર જાવ તો, લો તમે માસ્ક,

પૂરો કરો તમારો, ફરવાનો ટાસ્ક,

પતિ બોલ્યો,

થાય છે ચટપટી, લાવ કંઈ ખાઈ લવું,

શોધું છું સોપારી, તંબાકુ હું લઈ આવું,

પત્ની બોલી,

બેસો બેસો હવે, ના જાવ હમણાં બહાર,

બહાર કોરોનાનો સાપ,આપે બધાને ત્રાસ,

ઘરમાં આપણે આનંદથી રહીએ,

સહીસલામત આપણે જીવન જીવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy