Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajdip Parmar

Fantasy

4  

Rajdip Parmar

Fantasy

એકલી સિટી કેમ ધ્રૂજયા કરે છે

એકલી સિટી કેમ ધ્રૂજયા કરે છે

1 min
345


એકલી સિટી કેમ ધ્રૂજયા કરે છે 

મારામાં તો શ્વાસ ખૂટયા કરે છે 

કોઈ વાતો હવામાં કર્યા કરે છે

પડછાયો અંધારામાં સંતાયા કરે છે 


હવાનું પતંગિયુ કેમ ઉડ્યા કરે છે 

રાહ શોધવામાં ક્યાંક ભટક્યા કરે છે 

કોઈ હા કે ના બોલવામાં ભમ્યા કરે છે 

પછી ક્યાંક તે અંતે શીખ્યા કરે છે 


થોડી મૂડી મા માણસ ઉડ્યા કરે છે 

તે પોતાનાં સગા વ્હાલા ને ભૂલ્યા કરે છે

વિચારો ને વિચારોમાં ભટક્યા કરે છે 

વજન વાડી આંગળી ઉઠાવ્યા કરે છે


કોઈક સપનામાં ને સપનામાં ઉડ્યા કરે છે 

મહેનત વગર ભગવાનને માંગ્યા કરે છે 

અંતે તુટી તુટી ને તે લટક્યા કરે છે

ક્યાંક ને ક્યાંક તે જાતે અનુભવ્યા કરે છે 


રાજદીપ શબ્દોને રોજ વીણ્યા કરે છે 

કવિતાઓ માં ઉતરી સજ્યા કરે છે 

વિચારોના પ્રવાહમાં ઉડ્યા કરે છે

ત્યારે રાજદીપ ઇફ્જાક બન્યા કરે છે


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy