STORYMIRROR

Rekha Shukla

Abstract Fantasy

3  

Rekha Shukla

Abstract Fantasy

એક સાંજ

એક સાંજ

1 min
217

ઊગે એનું આથમવું નિશ્ચિત,

જન્મે તેનું મૃત્યુ નિશ્ચિત,


નવી સવારમાં સૂર્યને આવકાર,

નવી સાંજ એ પ્રભુનો ઉપકાર,


માટે આજમાં જીવતા રહો...

નિજાનંદ માટે, ઉછીની

'એક સાંજ' પોતાને જ

 આપતા રહો...!


Rate this content
Log in

Similar gujarati poem from Abstract