Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

bhavesh parmar

Fantasy Inspirational

3  

bhavesh parmar

Fantasy Inspirational

દિવાળી

દિવાળી

1 min
131


ચાલો, જરા..જમણો હાથ, ઉઠાવી

હૃદય પર મૂકીએ ને ચહેરા પર મીઠું હસીએ,


ઉદાસી ખંખેરી, હવે ફરી,

ખડખડાટ હસીને બીજાને,

હસાવી જોઈએ,


કોઈના હૃદયે ખાલી ખૂણામાં,

ચાલ આજ ફરી વસી જઈએ,


નીરવતામાં મધુર સંગીત બની,

કોઈના સૂરમાં ભળી જઈએ,


ચાલો, આજ ફરી

પોતાના તેજથી બીજો  

દીપક પ્રજ્વલિત કરી,

ફરીથી નવી શુભ શરૂઆત કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy