દિપક
દિપક
"જિંદગી માં ઉગ્યો હતો સોનાનો સૂરજ...જે "દિપક "ની જેમ ઝળહળતો
હતો...
અચાનક અંધકાર છવાઈ ગયો.
અને જીવન નો ઉજાસ કાયમ માટે
લૂંટાઈ ગયો....
" મન મારુ હજુ માનતું નથી".
મૃત્યુ ના આંસૂ કદીય સૂકાશે નહીં...
તમારી આ ઓચિંતી વિદાય કયારેય
નહિ ભૂલાય..........
આપનું સ્મરણ મન મૂકીને રડાવે છે...
કલ્પી ન શકાય તેવી આપની અણધારી વિદાય કાળજું કંપાવી નાખે છે.......
જિંદગી જાણે શૂન્ય બની ગઈ...
..................
