STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

દીકરી – જિંદગીની મધુરાશ

દીકરી – જિંદગીની મધુરાશ

1 min
197

જે લોકોની નસીબમાં નથી હોતી દીકરી, એમની જિંદગીમાં અધુરાશ છે

જન્મ લેતા જ દીકરી, સંબંધોની દુનિયામાં પથરાય અનેરો પ્રકાશ છે

જેમણે માણી છે દીકરીના પવિત્ર સ્નેહની દુનિયા

એમને જ પડે ખબર કે દીકરી જિંદગીની અલૌકિક મધુરાશ છે,


દરેક મા-બાપની જિંદગીમાં દીકરીનું સ્થાન ખુબ ખાસ છે

મા-બાપની વૃધ્ધાવસ્થામાં, દીકરી ‘મા’ બની ને રહે આસપાસ છે

દીકરીને કૂખમાં જ કબર બનાવવાનું પાપ કરતા લોકોને ક્યાં છે ખબર

પોતાના જ પગ પર મારી છે કુહાડી અને કર્યો પોતાનો જ રકાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract