STORYMIRROR

Meena Mangarolia

Abstract Others

3  

Meena Mangarolia

Abstract Others

ધરતીના છોરું

ધરતીના છોરું

1 min
27.9K


"અમે ધરતી ના છોરું,

મેહૂલિયા, તું શાને સતાવે મારા બાપલિયા...

હવે તો મન મૂકી વરસ...

રીસામણાં અને

મનામણાં બહુ થયા...


આ સૂની સીમો મા પશુઓના ધણ

થયા છે સૂના સૂના...

માનવીઓ કરે છે હાહાકાર...


ખૂટયા છે નદી ઓના નીર અને

ખૂટયા છે સરોવર કેરા નીર...

ખૂટયા છે મોરલા ઓના ટહુકાર

અને ખૂટી છે ધીરજ ચાતકની...


મેહુલિયા તારી સવારી જોવા

આ ધરતી બની અધીર...

બાપલિયા તું હવે તો વરસી જા...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract